New intresting fact (નવી રસપ્રદ હકીકત)
શું ઠંડા પાણી કરતા ગરમ પાણી ઝડપથી બરફ બની જાય ?

એક પ્રક્રિયા દરમિયાન જાણવા મળે છે કે શરૂઆતમાં ગરમ પાણી બીજા તરલ પદાર્થોની તુલનાએ ગરમ પાણી વધુ ઝડપથી બરફ બની શકે છે જે સામાન્ય પરિસ્થિતિઓ કરતા ઠંડુ હોય છે
કીડીઓ ઊંઘ કરતી હશે ?

હા પરંતુ જેવી રીતે આપણે ઊંઘ નો અર્થઘટન કરીએ છીએ એવી રીતે નહીં જેમ્સ અને કોટલના સંશોધન અનુસાર કીડીઓ આરામનું ચક્રીય સમયગાળો હોય છે.જેમાં દરેક માળામાં કીડીઓ સામૂહિક રીતે આરામ કરે છે જેમાં 12 કલાકના સમયમાં માત્ર આઠ મિનિટ સુધીનો હોય છે
છીંક ને રોકવાથી મૃત્યુ થઈ શકે ?

.jpg)
Post a Comment